હું નિરીક્ષણ કરી રહ્યો છું કે તમારી સામગ્રી આપણા દેશના લોકોને કેવી અસર કરે છે. અને આપણી પાસે આ અસરને વધુ અસરકારક બનાવવાની તક છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
નેશનલ ક્રિએટર્સ એવોર્ડ વિશેની માહિતી મેળવવા માટે WhatsApp ચેનલને ફૉલો કરો
राष्ट्रीय रचनाकार पुरस्कार के बारे में जानकारी प्राप्त करने के लिए व्हाट्सएप चैनल को फॉलो करें ।
હમણાં જ ફૉલો કરોતમે કન્ટેન્ટ ક્રિએટર હોવ, ટેક વિઝાર્ડ હોવ કે ગેમિંગ ગુરુ અમે ઇચ્છીએ છીએ કે તમારી પ્રતિભા ચમકે!
20થી વધુ કૅટેગરીમાં માન્યતા મેળવો
એવોર્ડનો હેતુ શું પ્રાપ્ત કરવાનો છે?
ચેન્જમેકર્સ પર સ્પોટલાઇટ
બદલાવ લાવી રહેલા ડિજિટલ ક્રિએટરને ઓળખવા અને પ્રોત્સાહન આપવા માટે અમે તમને કેન્દ્રમાં મૂકી રહ્યા છીએ
વૈવિધ્યપૂર્ણ અવાજોનો વિસ્તાર કરો
ચાલો થોડો અવાજ કરીએ! સાથે મળીને, આપણે સામાજિક અસરમાં ડિજિટલ મીડિયાના પ્રભાવને વધારીશું, એક એવો ગુંજારવ ઉત્પન્ન કરીશું કે જેને અવગણી શકાય નહીં
કનેક્ટ કરો અને કોલબ્રેટ કરો
ચાલો આપણે સાથે મળીને કામ કરીએ! તે અમૃત કાલ દરમિયાન સામાજિક ક્રાંતિ, રાષ્ટ્રીય ચળવળને પ્રેરિત કરવા માટે સર્જકો, નેતાઓ અને સરકારના સમુદાયને એક મંચ પર લાવે છે
આગામી વેવને સશક્ત બનાવો
આ એવોર્ડ માત્ર એક ટ્રોફી નથી; સકારાત્મક પરિવર્તન લાવવા માટે સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા માટે તે તમારું લોન્ચપેડ છે
વિશે
ક્રિએટર અર્થતંત્ર કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, જે દેશભરમાંથી અવાજો લાવી રહ્યું છે.
ડિજિટલ ક્રિએટર્સ આત્મવિશ્વાસથી ભરપૂર, અડગ એવા ન્યૂ ઇન્ડિયાના વાર્તાકાર છે. તેઓ સામાજિક પ્રભાવને આગળ ધપાવે છે, સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને પર્યટનને વેગ આપે છે.
નેશનલ ક્રિએટર્સ એવોર્ડ 20થી વધુ કૅટેગરીમાં આ પ્રકારના પ્રભાવશાળી અવાજને માન્યતા આપે છે અને તેમને એવોર્ડ આપે છે.
ઝળહળવા માટે તૈયાર
ખ્યાતિ અને માન્યતાનો માર્ગ?
તમારી જાતને અથવા તમારા મનમાં હોય તેવી કોઈ વ્યક્તિને નોમિનેટ કરો હમણાંજ
નામાંકન બંધ કરી દેવામાં આવ્યું છે
એવોર્ડની કૅટેગરી
ચૂકશો નહીં વર્ષની ડિજિટલ પાર્ટી
ચાલો
કનેક્ટ કરો | ક્લોબ્રેટ કરો| ઇનોવેટ કરો
પીએમ મોદી - ભારતના સૌથી પ્રભાવશાળી ક્રિએટર
નિયમો અને શરતો
1. લાયકાતના માપદંડ
- ઉંમર જરૂરીયાતો: નોમિનેશન વખતે સહભાગીઓ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ.
- રાષ્ટ્રીયતા અને રહેઠાણ: 19 કૅટેગરી ફક્ત ભારતીય રાષ્ટ્રીયતાના વ્યક્તિઓ માટે ખુલ્લી છે. એક કૅટેગરી આંતરરાષ્ટ્રીય ડિજિટલ સર્જકોને સમર્પિત છે
- પ્લેટફોર્મ: Content must be published on one or more of the following digital platforms: Instagram, YouTube, Twitter, LinkedIn, Facebook, ShareChat, Koo, Roposo, or Moj
- ભાષા: કન્ટેન્ટ સબમિશન ઇંગલિશ અથવા અન્ય કોઇ ભારતીય ભાષામાં હોઈ શકે છે.
- નોમિનેશન મર્યાદાઓ: ક્રિએટર વધુમાં વધુ ત્રણ કૅટેગરીમાં સેલ્ફ-નોમિનેટ કરી શકે છે. અન્યને નોમિનેટ કરનારાઓ તમામ 20 કૅટેગરીમાં નોમિનેટ કરી શકે છે.
2. નામાંકન પ્રક્રિયા
- સેલ્ફ-નોમિનેશન: ક્રિએટરને પોતાને નોમિનેટ કરવાની છૂટ છે. નોમિનેશનમાં લાયક પ્લેટફોર્મ પરની કન્ટેન્ટની લિંક્સ, કન્ટેન્ટની અસરનું સંક્ષિપ્ત વર્ણન અને નોમિનેશન ફોર્મ દ્વારા જરૂરી અન્ય કોઈ પણ સહાયક કારણોનો સમાવેશ થવો જોઈએ.
- નોમિનેશન મર્યાદાઓ: ક્રિએટર વધુમાં વધુ ત્રણ કૅટેગરીમાં સેલ્ફ-નોમિનેટ કરી શકે છે. અન્યને નોમિનેટ કરનારાઓ તમામ 20 કૅટેગરીમાં નામાંકન સૂચવી શકે છે.
- સબમિશન ડેડલાઇન: તમામ નોમિનેશન શેડ્યૂલમાં નિર્દિષ્ટ સમયમર્યાદા સુધીમાં સબમિટ કરવા આવશ્યક છે. મોડા સબમીશન ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- ફૉલોઅર ગણતરીની વિચારણા: ફૉલોઅર્સ અથવા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 9 ફેબ્રુઆરી 2024 સુધી ગણવામાં આવશે.
3. મૂલ્યાંકન અને પસંદગી પ્રક્રિયા
- માપદંડ: નોમિનેશનનું મૂલ્યાંકન સર્જનાત્મકતા, પ્રભાવ, પહોંચ, નવીનતા, ટકાઉપણું અને એવોર્ડના લક્ષ્યો સાથે સુસંગતતાના આધારે કરવામાં આવશે.
- જ્યુરી સમીક્ષા: ડોમેન નિષ્ણાતોની પેનલ સરકાર, શિક્ષણ, મીડિયા અને નાગરિક સમાજ અંતિમ નામાંકનની સમીક્ષા કરશે. જૂરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.
- પસંદગી: દરેક કૅટેગરીના વિજેતાઓનો નિર્ણય જૂરીના મૂલ્યાંકન અને જાહેર મતોના સંયોજનના આધારે લેવામાં આવશે
4. એવોર્ડ કૅટેગરીઝ અને પુરસ્કારો
- 20 જુદી જુદી કૅટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. આમાંથી 19 કૅટેગરીમાં દરેક માટે એક જ વિજેતાની પસંદગી કરવામાં આવશે. જોકે ઈન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ કૅટેગરીમાં ત્રણ વિજેતા હશે.
5. આચારસંહિતા અને અનુપાલન
- સહભાગીઓએ આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક છે જે પુરસ્કારોની અખંડિતતા અને ભાવનાને સમર્થન આપે છે.
- ક્રિએટરોએ ખાતરી કરવી આવશ્યક છે કે તેમની સામગ્રી પ્લેટફોર્મના કાનૂની અને સમુદાય ધોરણોનું પાલન કરે છે, જેના પર તેઓ પ્રકાશિત થયા છે.
6. જ્યુરીનો નિર્ણય
- વિજેતાઓને નક્કી કરવામાં જ્યુરીનો નિર્ણય આખરી રહેશે. કોઈ અપીલ અથવા પુનઃમૂલ્યાંકન ધ્યાનમાં લેવામાં આવશે નહીં.