પરીક્ષા પે ચર્ચા 2024 પીએમ ઇવેન્ટ

પરીક્ષા પે ચર્ચા 2024

દરેક યુવાન જેની રાહ જોઈ રહ્યો છે તે સંવાદ પાછો આવી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચા આવી ગઈ છે!

દેશભરની વિવિધ શાળાઓના આચાર્યો અને શિક્ષકોને પરીક્ષા પે ચર્ચા 2024 નો ભાગ બનવા આમંત્રણ.

29મી જાન્યુઆરી, 2024ના રોજ આદરણીય પ્રધાનમંત્રીના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે લાઈવ સંવાદમાં જોડાઓ.

2024 ની સૌથી વધુ રાહ જોવાતી ઇવેન્ટનો ભાગ બનો, ગ્રુપ ફોટો ક્લિક કરો, અપલોડ કરો અને ફીચર્ડ થાઓ!

કેવી રીતે:

  • તમારા વિદ્યાર્થીઓ સાથે ગ્રુપ ફોટો ક્લિક કરો (29 જાન્યુઆરી 2024 ના રોજ PPC 2024 લાઇવ જોતા)
  • innovateindia.mygov.in પર લોગિન કરો
  • અહીં ક્લિક કરો
  • જરૂરી વિગતોને દાખલ કરો
  • અને સબમિટ પર ક્લિક કરો