સબમિશન ઓપન
25/02/2025 - 31/03/2025

GoIStats સાથે ઇનોવેટ

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MoSPI) એ માયગવ સાથે જોડાણમાં ડેટા વિઝ્યુઅલાઇઝેશન પર હેકેથોનનું આયોજન કર્યું છે, જેનું શીર્ષક છે , "GoIStats સાથે ઇનોવેટ". આ હેકાથોનની થીમ "વિકસિત ભારત માટે ડેટા-ડ્રિવન ઇનસાઇટ્સ" છે.

GoIStats સાથે ઇનોવેટ